Search This Blog

Tuesday, July 12, 2022

DOWNLOAD ADMIT CARD NEET UG 2022 EXAM DATE 17-07-2022

Examination :- NEET (UG) – 2022 

Date of Examination :- 17 July 2022 (Sunday)02:00 P.M. to 05:20 P.M.

 Release of Admit Card :- 12 July 2022
(Tuesday) 11:30 A.M. onwards

Source to oldownload the Admit Card

Sunday, July 10, 2022

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮૧૯ કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી(કાર્યક્ષમતા) ટેસ્ટ (ભાગ-૨) Call later Download Las dt.19-07-2022

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર 
જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮૧૯

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગ ની સીધી ભરતી માટે
 ઓન-લાઇન જાહેરાત ક્રમાંકઃ ૧૫૦ ૨૦૧૮૧૯ અન્વયે ઉમેદવારોની ભરતી પ્રક્રિયાના દ્વિતીય તબક્કા, કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી(કાર્યક્ષમતા) ટેસ્ટ (ભાગ-૨) માટે લાયક ઠરેલ ઉમેદવારો માટે તા.૧૯/૦૭/૨૦૨૨ થી ૨૩/૦૭/૨૦૨ર અને તા.૨૫/૦૭/૨૦૨૨ થી તા.૩૦/૦૭/૨૦૨૨ દરમિયાન ન્યુ વિદ્યાભવન, પોલીસ અકાદમી કરાઇ, તા. જિ. ગાંધીનગર ખાતે યોજાનાર છે.

 સંબંધિત ઉમેદવારોએ તા.૧૧/૦૭/૨૦૨૨ બપોરના ૧૪:૦૦ કલાકથી તારીખ. દરમિયાન પોતાનો ૧૯/૦૭/૨૦૨૨, સવારના ૧૧-૩૦ કલાક પ્રવેશપત્ર (કોલ લેટર) https://ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી મેળવી લેવાના રહેશે,

 ઉમેદવારો માટેની સૂચનાઓ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ ઉપરથી પણ મેળવી શકાશે.